online support
LYRICS -
Uncha Ambar thi
Uncha Ambar thi, Aavo ne Prabhuji,
Darshan karwane tarse Aankhdi, ho ho
Rumjhum rumjhum aavo ho Prabhuji,
Raah joyi main raatdi, ho ho
Darshan karwane tarse Aankhdi, ho ho.
Ho sooraj ne chaand lana Diva pragtavya,
Tam tamta taarlane maarag bichawya,
Bhukhokadhi rahu toh joure vaatladi
Darshan karwane tarse Aankhdi, ho ho.
Uncha Ambar thi....
Ho aavone nainomathi amiras varsavojo,
Kapone karmo mhara bhakti swikarjo,
Mukhladu jova hu to thayo utavlo
Darshan karwane tarse Aankhdi, ho ho.
Uncha Ambar thi....
Ho bhaktine bhaavthi naman karta,
Mastak amaaro tara charno ma dharta,
Aatur tum sange karta vaatladi
Darshan karwane tarse Aankhdi, ho ho.
Uncha Ambar thi....
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
ઓ રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી
રાહ જોઈ ને રાતડી
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
સુરજ ને ચાંદલા ના દીવા પ્રગટાવ્યા
ટમટમતા તારલા ને મર્ગે બિછાવ્યા
હો ઉભો અજીર હું તો જોઉં રેવા તલડી
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
આવોને નૈનો માંથી અમીરસ વરસાવજો
પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો
મુખલડું જોવા હું તો થયો ઉતાવળો
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
મસ્તક આ મારું તારા ચરણો માં ધરતા
આતુર તુમ સંગ કરતા તા તલડી
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
ઓ રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી
રાહ જોઈ ને રાતડી
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
ऊंचा अंबर थी, आओ ने प्रभुजी, दर्शन करने तरसे आंखड़ी, हो हो रुमझुम रुमझुम आओ हो प्रभुजी, राह खुशी मैं राती, हो हो दर्शन करने तरसे आंखड़ी, हो हो। हो सूरज ने चांद लाना दिवा व्यावहारिक, तम तमता तारलेने मारग बिछव्या, भुखोकधि राहु तो पत्रिका वातलादि दर्शन करने तरसे आंखड़ी, हो हो। ऊंचा अंबर थी.... हो आवोने नैनोमति अमीरास वर्सावोजो, कपोन कर्मो म्हारा भक्ति स्विकार्जो, मुखलादु जोवा हू तो थायो उत्वलो दर्शन करने तरसे आंखड़ी, हो हो। ऊंचा अंबर थी.... हो भक्तिने भवति नमन कर्ता, मस्तक अमरो तारा चरनो मा धरता, आतूर तुम संग कर्ता वातलादि दर्शन करने तरसे आंखड़ी, हो हो। ऊंचा अंबर थी....
“Uncha Ambar Thi” is a stavan sung by Mahesh Maru. It is a soothing stavan which connects a devotee to his devotor and shows an immense amount of devotion.