online support
|| श्री बृहत्-शांति सूत्र ||
भो भो भव्या! श्रृणुत वचनं, प्रस्तुतं सर्वमेतद्, ये यात्रायां त्रि-भुवन गुरो-रार्हता! भक्ति-भाजः! तेषां शांतिर्भवतु भवतामर्हदादिप्रभावा, दारोग्य-श्री धृति-मति-करी क्लेशविंध्वंस- हेतुः ॥1॥
भो भो भव्यलोकाः इह हि भरतैरावतविदेहसंभवानां
समस्ततीर्थकृतां जन्मन्यासन-प्रकम्पानन्तर-मवधिना विज्ञाय,
सौधर्माधिपतिः सुघोषा घण्टा-चालनानन्तरं सकल-सुराऽसुरेन्द्रैः सह समागत्य सविन-मर्हद् भट्टारकं गृहीत्वा,
गत्वा कनकाद्रिश्रृंगे विहितजन्माभिषेकः शांतिमुद्घोषयति यथा,
ततोऽहम् कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः स पन्था:,
इति भव्यजनैः सहसमेत्य, स्नात्रपीठे स्नात्रं विधाय, शांतिमुद्घोषयामि,
तत् पूजा-यात्रा स्नात्रादि-महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्वा निशम्यतां निशम्यतां स्वाहा || 2 ||
ॐ पुण्याऽहं पुण्याऽहं, प्रियंतां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोक नाथास्त्रिलोक-महतास्त्रिलोकपूज्या-स्त्रिलोकेश्वरा-स्त्रिलोकोद्योतकराः || 3 ||
ॐ ऋषभ-अजित-संभव-अभिनंदन-सुमति पद्मप्रभ-सुपार्श्व-चंद्रप्रभ-
सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल-अनन्त-धर्म-शांति-कुन्थु-अर-
मल्लि-मुनिसुब्रत नमि-नेमि-पार्श्व-वर्धमानान्ता जिनाः शांताः शांतिकरा भवन्तु स्वाहा ||4||
ॐ मुनयो मुनि-प्रवरा रिपु-विजय-दुर्भिक्ष-कान्तारेषु दुर्ग-मार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा || 5 ||
ॐ ह्रीं श्री-धृति-मति-कीर्ति-कान्ति-बुद्धि-लक्ष्मी-मेधा-विद्या-साधन-प्रवेश-
निवेशनेषु सुगृहीतनामानो ज़यन्तु ते जिनेन्द्राः || 6 ||
ॐ रोहिणी-प्रज्ञप्ति-वज्र श्रृंखला-वज्रांकुशी अप्रतिचक्रा-पुरुषदत्ता-काली-
महाकाली-गौरी-गान्धारी-सर्वास्त्रामहाज्वाला-मानवी-वैरोठ्या-अच्छुप्ता-
मानसी-महामानसी षोडश विद्या-देव्यो रक्षन्तु वो नित्यं स्वाहा || 7 ||
ॐ आचार्योपाध्याय-प्रभृति-चातुर्वर्णस्यं
श्री श्रमणसंघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु|| 8 ||
ॐ ग्रहाश्चन्द्रसूर्याङ्गारक-बुध-बृहस्पति-शुक्र-शनैश्चर-राहु-केतुसहिताः
सलोकपालाः सोम-यम-वरुण-कुबेर-वासवादित्य-स्कंदविनायकोपेता,
ये चान्येऽपि ग्राम-नगर-क्षेत्र-देवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां,
अक्षीणकोश-कोष्ठागारा नरपतयश्य भवन्तु स्वाहा || 9 ||
ॐ पुत्र-मित्र-भ्रातृ-कलत्र-सुहृत-स्वजन-संबंधि-बंधुवर्गसहिता नित्यं चामोद-प्रमोद-कारिणः।
अस्मिंश्च भूमंडल आयतन-निवासि-साधु-साध्वी-श्रावक-श्राविकाणां रोगोपसर्ग-व्याधि-दुःख-दुर्भिक्ष-दौर्मनस्योपशमनाय शांतिर्भवन्तु || 10 ||
ॐ तुष्टि-पुष्टि ऋद्धि-वृद्धि-मांगल्योत्सवाः ॥
सदाप्रादुर्भूतानि, पापानि शाम्यन्तु दुरितानि,
शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ||11||
श्रीमते शांतिनाथाय, नमः शांतिविधायिने,
त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चितांघ्रये ॥12॥
शांतिः-शांति-करः श्रीमान्, शांति दिशतु मे गुरुः,
शांतिरेव सदा तेषां, येषां शान्तिर्गृहे गृहे ॥13॥
उन्मृष्टरिष्ट-दुष्टग्रह-गति-दुःस्वप्न-दुर्निमित्तादिः
संपादितहित-संपन्नामग्रहणं जयति शांतेः ॥14॥
श्रीसंघ-जगज्-जनपद,-राजाधिप-राज-सन्निवेशानाम्,
गोष्ठिक-पुर-मुख्याणां, व्याहरणैर्व्याहरेच्छन्तिम् ॥15॥
श्री श्रमणसंघस्य शांतिर्भवतु, श्री जनपदानां शांतिर्भवतु,
श्री राजाधिपानां शांतिर्भवतु, श्री राजसन्निवेशानां शांतिर्भवतु,
श्री गोष्ठिकानां शांतिर्भवतु, श्री पौर-मुख्याणां शांतिर्भवतु,
श्री पौरजनस्य शांतिर्भवतु, श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु || 16 ||
ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांतिः प्रतिष्ठा-यात्रा-
स्नात्रा-द्यवसानेषु, शांतिकलशं गृहीत्वा कुंकुम-चंदन-कर्पूरागरु-
धूपवास-कुसुमांजलि-समेतः स्नात्रचतुष्किकायां श्री संघसमेतः
शुचि-शुचि-वपुः पुष्प-वस्त्र-चंदना-भरणालंकृतः पुष्पमालां कण्ठे कृत्वा शांतिमृद्घोषयित्वा शांतिपानीयं मस्तके दातव्यमिति || 17 ||
नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं, सृजन्ति गायन्ति च मंगलानि।
स्त्रोत्राणि गोत्राणि पठन्ति, मंत्रान्, कल्याणभाजो हि जिनाभिषेके || 18 ||
शिवमस्तु सर्वजगतः, पर-हित-निरता भवन्तु भूतगणाः।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः || 19 ||
अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी।
अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा || 20 ||
उपसर्गाः क्षयं यांति, छिद्यन्ते विघ्नवल्लयः।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे || 21 ||
सर्व मंगल मांगल्यं, सर्वकल्याण-कारणम्।
प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् || 22 ||
|| બૃહદ્ શાંતી ||
ભો ભો ભવ્યાઃ! શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્,
યે યાત્રાયાં ત્રિ-ભુવનગુરો-રાડડર્હતા! ભક્તિભાજઃ!;
તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિ-પ્રભાવા-દારોગ્ય-શ્રી-ધૃતિ-મતિ-કરી ક્લેશવિધ્વંસ-હેતુઃ. ॥1॥
ભો ભો ભવ્ય લોકા! ઇહ હિ-ભરતૈરાવત-વિદેહ-સંભવાનાં,
સમસ્ત-તીર્થકૃતાં જન્મન્યાડડસન-પ્રકમ્પા-નન્તરમવધિના
વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષા-ઘણ્ટા-ચાલનાનન્તરં,
સકલ-સુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય, સવિનયમર્હદ્ભટ્ટારકં ગૃહીત્વા,
ગત્વા કનકાદ્રિશૃઙ્ગે વિહિતજન્માભિષેકઃ શાન્તિમુદ્ઘોષયતિ યથા તતોડહમ્
’કૃતાનુકારમિતિ’ કૃત્વા, ’મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’
ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાન્તિમુદ્ઘોષયામિ તત્ પૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવા-નન્તરમિતિ કૃત્વાકર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ॥2॥
ૐ પુણ્યાહં પુણ્યાહં, પ્રીયન્તાં પ્રીયન્તામ્,
ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદઠ્ઠશનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતાસ્ત્રિલોક-પૂજયા-સ્ત્રિલોકેશ્વારાસ્ત્રિલોકોદ્યોતકરાઃ || 3 ||
ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્શ્વા-
ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજય-વિમલ-અનન્ત-ધર્મ-
શાન્તિ-કુન્થુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વા-વર્ધમાનાન્તા
જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા.||4||
ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ-કાન્તારેષુ દુર્ગ-માર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા.|| 5 ||
ૐ હ્રીં શ્રીં ધૃતિ-મતિ-કીઠ્ઠત-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુ-ગૃહીત-નામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ. || 6 ||
ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રતિચક્રા-પુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાસ્ત્રા-મહા-જવાલા-માનવી-વૈરોટયા-અચ્છુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા.
|| 7 ||
ૐ આચાર્યોપાધ્યાય-પ્રભૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.|| 8 ||
ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાંગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતાઃ સ-લોકપાલાઃ સોમ-યમ-વરુણ-કુબેર- વાસવાદિત્ય-સ્કન્દ-વિનાયકોપેતા યે ચાન્યેડપિ ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતાદયસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તામ્, અ-ક્ષીણ-કોશ- કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા.|| 9 ||
ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહૃત્-સ્વજન-સંબન્ધિ-બન્ધુ-વર્ગ-સહિતાઃ નિત્યં ચામોદ-પ્રમોદ-કારિણઃ અસ્મિંશ્ચ ભૂમણ્ડલ આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગો-પસર્ગ વ્યાધિ-દુઃખ-દુઠ્ઠભક્ષ-દૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ. || 10 ||
ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિ-માંગલ્યોત્સવાઃ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્રવઃ પરાઙ્મુખા ભવન્તુ સ્વાહા.||11||
શ્રીમતે શાન્તિ-નાથાય, નમઃ શાન્તિ-વિધાયિને;
ત્રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યઠ્ઠચતાંધ્રયે. ॥12॥
શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્, શાન્તિં દિશતુ મે ગુરુ;
શાન્તિરેવ સદા તેષાં, યેષાં શાન્તિર્ગૃહે ગૃહે. ॥13॥
ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટગ્રહગતિદુઃસ્વપ્નદુઠ્ઠનમિત્તાદિ;
સંપાદિત-હિત-સંપન્નામ-ગ્રહણં જયતિ શાન્તેઃ. ॥14॥
શ્રીસંઘજગજ્જનપદરાજાધિપરાજસન્નિવેશાનામ્;
ગોષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્. ॥15॥
શ્રી-શ્રમણ-સંઘસ્ય શાન્તિર્ભવતુ.
શ્રી-જનપદાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-રાજાધિપાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-રાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-ગોષ્ટિકાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-પૌરમુખ્યાણાં શાન્તિર્ભવતુ.
શ્રી-પૌરજનસ્ય શાન્તિર્ભવતુ.
શ્રી-બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ. || 16 ||
ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વાનાથાય સ્વાહા.
એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાદ્યવસાનેષુ શાન્તિકલશં ગૃહીત્વા
કુંકુમ-ચન્દન-કર્પૂરાગરુ-ધુપવાસ-કુસુમાંજલિ-સમેતઃ સ્નાત્ર-ચતુષ્કિકાયાં
શ્રીસંઘસમેતઃ શુચિ-શુચિ-વપુઃ, પુષ્પ-વસ્ત્ર-ચન્દના-ભરણાલંકૃતઃ પુષ્પમાલાં કણ્ઠે કૃત્વા,
શાન્તિમુદ્ઘોષ-યિત્વા, શાન્તિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ. || 17 ||
નૃત્યન્તિ નૃત્યં મણિપુષ્પવર્ષં,
સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ;
સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્ત્રાન્,
કલ્યાણભાજો હિ જિનાભિષેકે. || 18||
શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ;
દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. || 19 ||
અહં તિત્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિ-વાસિની;
અમ્હ સિવં તુમ્હ સિવં, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા. || 20 ||
ઉપર્સગ્ગાઃ ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ;
મનઃ પ્રસન્નતામેતિ, પૂજયમાને જિનેશ્વારે. || 21 ||
સર્વમંગલમાંગલ્યં, સર્વકલ્યાણકારણમ્;
પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. || 22 ||
શ્રી મોટી શાંતિ સૂત્ર
ભો ભો ભવ્યાઃ । શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્,
ભો ભો ભવ્--યાહ્ । શૃ--ણુત વચ--નમ્ પ્રસ્--તુ--તમ્ સર્--વ--મેતદ્ ।
હે ભવ્ય લોકો સાંભળો વચનને અવસર ઉચિત સર્વ આ,
યે યાત્રાયાં ત્રિભુવનગુરોરાર્હતા ભક્તિભાજઃ ।
યે યાત્--રાયામ્ ત્રિ--ભુવન--ગુરો--રાર્--હતા ભક્--તિ--ભાજહ્ ।
જેઓ યાત્રાને વિષે ત્રિભુવનગુરુની શ્રાવકો ભક્તિ વડે યુક્ત છે,
તેષાં શાન્તિર્ભવતુ ભવતામર્હદાદિપ્રભાવા,
તેષામ્ શાન્--તિર્--ભવ--તુ ભ--વતા--મર્--હદા--દિ--પ્રભા--વા,
તેઓને શાંતિ થાઓ તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠિ માહાત્મ્ય થકી,
દારોગ્યશ્રીધૃતિમતિકરી ક્લેશવિધ્વંસહેતુઃ ॥ ૧ ॥
દારોગ્--ય--શ્રી--ધૃતિ--મતિ--કરી ક્લે--શ--વિધ્--વન્--સ--હેતુહ્ ॥ ૧ ॥
આરોગ્ય અને લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન કરનારી રાગદ્વેષાદિના નાશના કારણભૂત.
ભો ! ભો ! ભવ્યલોકા ! ઇહહિ ભરતૈરાવતવિદેહસંભવાનાં,
ભો ! ભો ! ભવ્--ય--લોકા ! ઇહ--હિ ભર--તૈ--રા--વત--વિ--દેહ--સમ્--ભ--વા--નામ્,
હે ભવ્ય લોકો અહિં જે કારણ માટે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા,
સમસ્તતીર્થકૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તર
સમસ્--ત--તીર્--થ--કૃતામ્ જન્--મ--ન્યા--સન--પ્ર--કમ્--પા--નન્--તર
સમગ્ર તીર્થંકરોના જન્મ સમયે આસન ચલાયમાન થયા પછી,
મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુધોષાધણ્ટાચાલનાનન્તરં
મવ--ધિના વિજ્ઞા--ય, સૌ--ધર્--મા--ધિ--પતિહ્ સુ--ધોષા--ધણ્--ટા--ચાલ--ના--નન્--તરમ્
અવધિજ્ઞાનના ઉપાયોગ વડે જાણીને સૌધર્મેન્દ્ર સુઘોષા નામની ઘંટાને વગાડ્યા પછી,
સકલસુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય, સવિનયમર્હદ્ભટ્ટારકં
સક--લ--સુરા--સુરેન્--દ્રૈહ્ સહ સમા--ગત્--ય, સ--વિન--ય--મર્--હદ્--ભટ્--ટા--રકમ્
સર્વ સુર, અસુરના ઈંદ્રોની સાથે રૂડે પ્રકારે આવીને પરમ વિનય સહિત અરિહંતભટ્ટારકને,
ગૃહીત્વા, ગત્વા કનકાદ્રિશૃઙ્ગે, વિહિતજન્માભિષેકઃ
ગૃહીત્--વા, ગત્--વા કન--કાદ્રિ--શૃઙ્--ગે, વિ--હિત--જન્--મા--ભિષે--કહ્
ગ્રહણ કરીને જઈને મેરુ પર્વતના શિખર ઉપર કર્યો છે જન્મ સ્નાત્રમહોત્સવ જેણે એવો,
શાન્તિમુદ્ઘોષયતિ યથા તતોઽહં કૃતાનુકારમિતિ કૃત્વા
શાન્--તિ--મુદ્--ઘોષ--યતિ યથા તતો--હમ્ કૃતા--નુ--કાર--મિતિ કૃત્--વા
શાંતિને મોટા શબ્દ વડે ભણે છે, જેમ તેથી હું કરેલું અનુકરણ થાય એમ કરીને,
મહાજનો યેન ગતઃ સ પન્થાઃ ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય
મહા--જનો યેન ગતહ્ સ પન્--થાહ્, ઇતિ ભવ્--ય--જનૈહ્ સહ સમેત્--ય
ઈંદ્રાદિ દેવસમૂહ જે માર્ગ ગયો તે જ રસ્તો પ્રમાણ એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે આવીને,
સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય, શાન્તિમુદ્ઘોષયામિ
સ્ના--ત્ર--પીઠે સ્ના--ત્રમ્ વિ--ધાય, શાન્--તિ--મુદ્--ઘોષ--યામિ
સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્ર કરીને, શાંતિ માટે ઉદ્ઘોષણા કરુ છું,
તત્પૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સવાનન્તરમિતિ
તત્--પૂજા--યાત્રા--સ્ના--ત્રાદિ--મહોત્--સવા--નન્--તર--મિતિ
તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે,
કૃત્વા કર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા ॥ ૨ ॥
કૃત્--વા કર્--ણમ્ દત્--ત્વા નિ--શમ્--ય--તામ્ નિ--શમ્--ય--તામ્ સ્વા--હા ॥ ૨ ॥
કૃત્ય કરીને કાનને સાવધાન કરીને સાંભળો (તમે) સ્વાહા.
ૐ પુણ્યાહં પુણ્યાહં પ્રિયન્તાં પ્રિયન્તાં ભગવન્તોઽર્હન્તઃ,
ૐ(ઓમ્) પુન્--યા--હમ્ પુન્--યા--હમ્ પ્રિ--યન્--તામ્ પ્રિ--યન્--તામ્ ભગ--વન્--તોર્--હન્--તહ્
ૐ પદ વડે નમસ્કાર કરીને (ૐ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિ) ઉત્તમ દિવસ છે, ઉત્તમ દિવસ છે, સંતુષ્ટ થાઓ સંતુષ્ટ થાઓ ઐશ્ર્વર્યાદિ યુક્ત તીર્થંકરો,
સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતા
સર્--વ--જ્ઞાહ્ સર્--વ--દર્--શિ--ન--સ્ત્રિ-- લોક--નાથા--સ્ત્રિ-- લોક--મહિ--તા
સર્વ પદાર્થેને જાણનાર, સર્વને જોનારા, ત્રણ લોકના નાથ, ત્રણ લોક વડે પૂજાયેલા,
સ્ત્રિલોકપૂજ્યા સ્ત્રિલોકેશ્ર્વરા સ્ત્રિલોકોદ્યોતકરાઃ ।
સ્ત્રિ-- લોક--પૂજ્--યા સ્ત્રિ-- લોકેશ્--વરા--સ્ત્રિ-- લોકો--દ્યો--ત--કરાહ્ ॥ ૩ ॥
ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્ર્વર, ત્રણ લોકનો ઉધોત (પ્રકાશ) કરનારા.
ૐ ૠષભ--અજિત--સંભવ--અભિનન્દન--સુમતિ--પદ્મપ્રભ
ઓમ્ ૠ--ષભ--અ--જિત--સમ્--ભવ--અભિ--નન્--દન--સુ--મતિ--પદ્--મ--પર્--ભ
ૐ પદ વડે શોભાયમાન થયેલા ૠષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિસ્વામી, પદ્મપ્રભસ્વામી,
સુપાર્શ્ર્વ ચન્દ્રપ્રભ સુવિધિ--શીતલ--શ્રેયાંસ--વાસુપૂજ્ય
સુ--પાર્--શ્ર્વ--ચન્--દ્ર--પ્રભ--સુ--વિધિ--શીત-- લ--શ્રે--યાન્--સ--વાસુ--પૂજ્--ય
સુપાર્શ્ર્વનાથ, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી,
વિમલ--અનન્ત--ધર્મ--શાન્તિ--કુન્થુ--અર--મલ્લિ--મુનિસુવ્રત
વિમ-- લ--અ--નન્--ત--ધર્--મ--શાન્--તિ--કુન્--થુ--અર--મલ્-- લિ--મુનિ--સુ--વ્રત
વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી,
નમિ--નેમિ--પાર્શ્ર્વ--વર્દ્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા ॥
નમિ--નેમિ--પાર્--શ્ર્વ--વર્દ્--ધ--માનાન્--તા જિનાહ્ શાન્--તાહ્ શાન્--તિ--કરા ભવન્--તુ સ્વાહા ॥ ૪ ॥
નમિનાથ, નેમિનાથ, પાર્શ્ર્વનાથ, મહાવિરસ્વામી પર્યંત (ચોવીશ) તીર્થંકરો ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના ઉપદ્રવોને શાંત કરનારા થાઓ.
ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજય
ઓમ્ મુન--યો મુનિ--પ્રવરા રિપુ--વિ--જય
ૐ પદ વડે નમસ્કાર કરીને એવા હે મુનિઓ મુનિઓમાં શ્રેષ્ઠ શત્રુના વિજયને વિષે,
દુર્ભિક્ષકાન્તારેષુ દુર્ગમાર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા ॥
દુર્--ભિક્--ષ--કાન્--તા-- રેષુ દુર્--ગ--માર્--ગેષુ રક્--ષન્--તુ વો નિત્--યમ્ સ્વા--હા ॥ ૫ ॥
દુકાળ અને મહાઅટવીને વિષે વિકટ માર્ગોને વિષે રક્ષણ થાઓ તમારું સદા.
ૐ શ્રી હ્રિ ધૃતિ--મતિ--કીર્તિ--કાન્તિ-બુદ્ધિ-- લક્ષ્મી--મેઘા--વિધાસાધન
ઓમ્ શ્રી હ્રી--ધૃતિ--મતિ--કીર્--તિ કાન્--તિ બુદ્--ધિ-- લક્ષ્(ક્ષ્)--મી--મેઘા--વિદ્--યા--સા--ધન
ૐ (પ્રાણમંત્ર), શ્રી હ્રિ ધૃતિ--મતિ--કિર્તિ--કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેઘા એ નવ સ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં,
પ્રવેશ--નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ ॥
પ્ર--વેશ--નિ--વેશ--નેષુ સુ-ગૃહીત--નામા--નો જયન્-તુ તે જિનેન્--દ્રાહ્ ॥ ૬ ॥
યોગમાં પ્રવેશ, મંત્ર જાપમાં બેસતા રૂડે પ્રકારે નામોને ગ્રહણ કરાય છે, જિનેશ્ર્વરો તે જયવંતા વર્તો--સાનિધ્ય કરો.
ૐ રોહિણી--પ્રજ્ઞપ્તિ--વજ્રશૃઙ્ખલા--વજ્રાઙ્કુશી--અપ્રતિચક્રા
ઓમ્ રોહિ--ણી--પ્રજ્ઞપ્--તિ--વજ્-- ર--શૃઙ્--ખલા--વજ્-- રાઙ્--કુશી--અપ્ર--તિ--ચક્-- રા
ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશુંખલા, વજ્રાંકુશી, અપ્રતિચક્રા (ચક્કેશ્ર્વરી),
પુરુષદત્તા--કાલી--મહાકાલી--ગૌરી ગાન્ધારી
પુરુ--ષ--દત્--તા--કાલી--મહા--કાલી--ગૌરી--ગાન્--ધારી,
નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી,
સર્વાસ્ત્રામહાજ્વાલા--માનવી--વૈરોટ્યા--અચ્છુપ્તા--માનસી
સર્--વાસ્--ત્રા--મહાજ્--વાલા--માનવી વૈરોટ્--યા અચ્--છુપ્--તા માન--શી
સર્વ અસ્ત્રવાળી મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનશી,
મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા ॥
મહા--માન--સી ષોડ--શ વિદ્--યા--દેવ્--યો રક્--ષન્--તુ વો નિત્--યમ્ સ્વા--હા ॥ ૭ ॥
મહામાનસી (એ) સોળ વિદ્યાદેવીઓ રક્ષણ કરો તમારું સદા માટે.
ૐ આચાર્યોપાધ્યાયપ્રભૃતિચાતુર્વર્ણસ્ય
ઓમ્ આચાર્--યોપાધ્--યાય--પ્ર--ભૃતિ--ચાતુર્--વર્--ણસ્--ય
ૐ આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે,
શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ ।
શ્રી શ્ર--મણ--સઙ્--ધસ્--ય શાન્--તિર્--ભ--વતુ તુષ્--ટિર્--ભ—વતુ પુષ્--ટિર્--ભ--વતુ ॥ ૮॥
શ્રી મહાવીર પ્રભુના સંઘને થાઓ, (સર્વ પ્રકારે) સંતોષ થાઓ, (સર્વ પ્રકારે) ધર્મની (સર્વ પ્રકારે) ઉપશાંતિ થાઓ, પુષ્ટિ થાઓ.
ૐ ગ્રહાશ્ર્ચન્દ્રસૂર્યાઙ્ગારક બુધબૃહસ્પતિશુક્રશનૈશ્ર્ચર
ઓમ્ ગ્રહશ્--ચન્--દ્ર--સૂર્---યાઙ્--ગા-- રક--બુધ--બૃહસ્--પતિ--શુક્ર-- ર--શનૈશ્--ચર
ૐ નવ ગ્રહો, ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, સુક્ર, શનિ,
રાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમયમવરુણકુબેર
રાહુ--કેતુ--સહિ--તાહ્ સ-- લોક--પાલાહ્ સોમ--યમ--વરૂ--ણ--કુ--બેર
રાહુ કેતુ સહિત, લોકપાળના દેવો સહિત સોમ, યમ, વરુણ, કુબેર,
વાસવાદિત્યસ્કન્દવિનાયકોપેતા યે ચાન્ચેઽપિ
વાસ--વાદિત્--ય--સ્કન્--દ--વિ--નાય--કો--પેતા યે ચાન્--યે--પિ
ઈંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત જે બીજા પણ,
ગ્રામનગરક્ષેત્રદેવતાદસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તાં
ગ્રામ--નગ--ર--ક્ષેત્ર--દેવ--તા--દયસ્--તે સર્--વે પ્રીયન્--તામ્ પ્રીયન્--તામ્
ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ
અક્ષીણકોશકોષ્ઠાગારા નરપતયશ્ર્ચ ભવન્તુ સ્વાહા ।
અક્-ષીણ--કોશ--કોષ્--ઠા--ગારા નર--પત--યશ્--ય ભ--વન્--તુ સ્વા--હા ॥ ૯ ॥
અક્ષમ ભંડાર (અને) ધાન્યના કોઠારોવાળા રાજાઓ થાઓ.
ૐ પુત્ર--મિત્ર--ભ્રાતૃ--કલત્ર--સુહત્--સ્વજન--સંબન્ધિ
ઓમ્ પુત્ર--મિત્ર--ભ્રાતૃ—કલ--ત્ર—સુ--હત્--સ્વ--જન--સમ્--બન્--ધિ
ૐ પુત્ર, હિતેચ્છુ, સહોદર--ભાઈ--સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, સંબન્ધિ,
બન્ધુવર્ગસહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણઃ
બન્--ધુ--વર્--ગ સહિ--તા નિત્--યમ્ ચામો--દ--પ્રમો--દ--કારિ--ણહ્
પોતાના ગોત્રીઓ પિત્રાઈ સહિત હંમેશાં આમોદ--પ્રમોદ કરવાવાળા,
અસ્મિંશ્ર્ચ--ભૂમણ્ડલ--આયતનનિવાસિ--સધુ--સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં,
અસ્--મિન્--શ્ર્ચ--ભૂમણ્--ડલ--આય--તન--નિવા--સિ--સાધુ--સાધ્--વી--શ્રાવ--ક--શ્રાવિ--કાણામ્
આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ--સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં,
રોગોપસર્ગવ્યાધિદુઃખ દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ ॥
રોગો--પસર્--ગ--વ્યા--ધિ--દુઃખ--દુર્--ભિક્--ષ--દૌર્--મ--નસ્--યો--પશ--મ--નાથ શાન્--તિર્--ભ--વતુ ॥ ૧૦ ॥
રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ.
ૐ તુષ્ટિ પુષ્ટિ ૠદ્ધિ વૃદ્ધિ માઙ્ગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ
ઓમ્ તુષ્--ટિ પુષ્--ટિ ૠદ્--ધિ માઙ્--ગલ્--યોત્--સવાહ્--સદા પ્રાદુર્--ભૂ--તાનિ
ૐ ચિત્તનો સંતોષ થાઓ, ધર્મની પુષ્ટિ થાઓ, ધનસંપત્તિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવો સદા ઉદયમાં આવેલા,
પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્રવઃ પરાઙ્મુખા ભવન્તુ સ્વાહા ॥
પાપા--નિ શામ્--યન્--તુ દુરિ--તાનિ શત્ર--વહ્ પરાઙ્--મુખા ભવન્--તુ સ્વાહા ॥ ૧૧ ॥
પાપો શાંત થાઓ અશુભ કર્મફળો શત્રુઓ અવળા મુખવાળા થાઓ.
શ્રીમતે શાન્તિનાથાય, નમઃ શાન્તિવિધાયિને ।
શ્રી--મતે શાન્--તિ--નાથા--ય, નમહ્ શાન્--તિ--વિધા--યિને ।
શ્રીમાન્ શાંતિનાથને નમસ્કાર થાઓ શાંતિને કરનારા,
ત્રૈલોક્યસ્યામરાધીશ--મુકુટાભ્યર્ચિતાંઘ્રયે ॥
ત્રૈ-- લોક્--ય--સ્યા--મરા--ધીશ--મુકુ--ટા--ભ્યર્--ચિતાઙ્--ધ્રયે ॥ ૧૨ ॥
ત્રણ લોકના દેવેન્દ્રોના મુકુટો વડે સેવાયેલા છે ચરણકમળ જેમનાં એવા,
શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્ શાન્તિં દિશતુ મે ગુરુઃ ।
શાન્--તિહ્ શાન્--તિ--કરહ્--શ્રી--માન્--શાન્--તિમ્ દિ--શતુ મે ગુરુહ્ ॥
શાંતિનાથ, શાંતિને કરનારા શ્રીમાન્ શાંતિને આપો મને ગુરુ,
શાન્તિરેવ સદા તેષાં, યેષાં શાન્તિર્ગૃહે ગૃહે ।
શાન્--તિ-- રેવ સદા તેષામ્ યેષામ્ શાન્--તિર્--ગૃહે ગૃહે ।
શાંતિ જ હમેશાં તેઓને થાય છે જેઓના શાંતિનાથ પૂજાય છે ઘર ઘરમાં,
ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટ--ગ્રહગતિ દુઃસ્વપ્નદુર્નિમિત્તાદિ ।
ઉન્--મૃષ્--ટ-- રિષ્--ટ--દુષ્--ટ--ગ્રહ--ગતિ--દુહ્--સ્વપ્--ન--દુર્--નિ--મિત્--તાદિ ।
દુર કર્યા છે ઉપસર્ગો, (ખરાબ રીતે અસર) ખરાબ ગ્રહની ગતિ ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે જેણે એવં,
સમ્પાદિતહિતસંપ--ન્નામગ્રહણં જયતિ શાન્તેઃ ।
સમ્--પા--દિત--હિત--સમ્--પન્--નામ--ગ્રહ--ણમ્ જય--તિ શાન્--તેહ્ ।
પ્રાપ્ત કરી છે શુભલક્ષ્મી જેણે એવું નામોચ્ચારણ જયવંત વર્તે છે શાંતિનાથનું.
શ્રી સંઘજગજ્જનપદ-- રાજાધિપરાજસન્નિવેશાનામ્ ।
શ્રી સઙ્--ઘ--જગજ્--જન--પદ-- રાજા--ધિપ-- રાજ--સન્--નિ--વેશા--નામ્ ।
શ્રી સંઘ, જગત, દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં,
ગોષ્ઠિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્ ॥
ગોષ્--ઠિક--પુર--મુખ્--યાણામ્, વ્યાહ-- રણૈર્--વ્યા--હરેચ્--છાન્--તિમ્ ॥
ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામગ્રહણ કરીને ઉદ્ઘોષણા કરવી શાંતિની.
શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ, શ્રી જનપદાનાં શાન્તિર્ભવતુ
શ્રી શ્રમ--ણ--સઙ્--ઘય--ય શાન્--તિર્--ભ--વતુ, શ્રી જન--પદા--નામ્ શાન્--તિર્--ભ--વતુ ।
શ્રી મહાવીરસ્વામીના સંઘને સ